<?xml version="1.0" encoding="utf-8"?>
<resources>
    <array name="fingerprint_acquired_vendor">
        <item>આંગળીની જગ્યા બદલો. તમારી ફિંગરપ્રિન્ટના આ વિસ્તારને તમે પહેલેથી જ ટચ કર્યો છે.</item>
    </array>
    <string name="fingerprint_unlock_set_unlock_password">પાસવર્ડ • ફિંગરપ્રિન્ટ</string>
    <string name="fingerprint_unlock_set_unlock_pattern">પૅટર્ન • ફિંગરપ્રિન્ટ</string>
    <string name="fingerprint_unlock_set_unlock_pin">પિન • ફિંગરપ્રિન્ટ</string>
    <string name="fingerprint_unlock_skip_fingerprint">ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કર્યા વિના આગળ વધો</string>
    <string name="fingerprint_unlock_title">ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધા વડે તમે તમારા ફોનને તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને અનલૉક કરી શકો છો. સુરક્ષાના કારણસર આ વિકલ્પ માટે જરૂરી છે કે બૅકઅપ સ્ક્રીન લૉક સેટ કરવામાં આવે.</string>
    <string name="frr_notification_reset_fingerprint_description">અમુક વખતે આ સમસ્યાઓ ઉકેલી શકે છે</string>
    <string name="security_settings_fingerprint_enroll_consent_introduction_title">ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાને મંજૂરી આપો</string>
    <string name="security_settings_fingerprint_enroll_find_sensor_message">"ફિંગરપ્રિન્ટ સેન્સર, પાવર બટન પર છે.

બટનને નીચે દબાવ્યા વિના હળવેથી ટચ કરો."</string>
    <string name="security_settings_fingerprint_enroll_find_sensor_title">પાવર બટનને ટચ કરો</string>
    <string name="security_settings_fingerprint_enroll_introduction_title">ફિંગરપ્રિન્ટ અનલૉકનું સેટઅપ કરો</string>
    <string name="security_settings_fingerprint_enroll_repeat_title">ઊંચકો, પછી ટચ કરો. દરેક વખતે તમારી આંગળીને સહેજ ખસેડો.</string>
    <string name="security_settings_fingerprint_enroll_repeat_title_immobile_overlay">ઉપાડો, પછી ફરી ટચ કરો</string>
    <string name="security_settings_fingerprint_enroll_touch_dialog_message">ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે.</string>
    <string name="security_settings_fingerprint_enroll_touch_dialog_title">તેના બદલે સેન્સરને ટચ કરો</string>
    <string name="security_settings_fingerprint_preference_title">ફિંગરપ્રિન્ટ અનલૉક</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_2">એ તમે જ છો તેની ચકાસણી કરવા માટે, ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા તમારી ફિંગરપ્રિન્ટનું વિશેષ મૉડલ બનાવે છે. સેટઅપ દરમિયાન ફિંગરપ્રિન્ટનું આ મૉડલ બનાવવા માટે, તમે જુદી-જુદી સ્થિતિમાં તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ લેશો.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_3">જ્યારે તમે ફિંગરપ્રિન્ટ અનલૉક કરવાની સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ફોન પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ફોનમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે તમારા ફોનમાં જ કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_4">તમે તમારી ફિંગરપ્રિન્ટનું મૉડલ ડિલીટ કરી શકો છો અથવા કોઈપણ સમયે સેટિંગમાં ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરવાની સુવિધાને બંધ કરી શકો છો. જ્યાં સુધી તમે ફિંગરપ્રિન્ટના મૉડલ ડિલીટ ન કરો, ત્યાં સુધી તેમને તમારા ફોન પર સ્ટોર કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_2">એ તમારું બાળક જ છે તેની ચકાસણી કરવા માટે, ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું વિશેષ મૉડલ બનાવે છે. સેટઅપ દરમિયાન ફિંગરપ્રિન્ટનું આ મૉડલ બનાવવા માટે, તેઓ જુદી-જુદી સ્થિતિમાં તેમની ફિંગરપ્રિન્ટની છબીઓ લેશે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_3">જ્યારે તેઓ ફિંગરપ્રિન્ટ અનલૉક કરવાની સુવિધાનો ઉપયોગ કરે, ત્યારે તેમની ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ફોન પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ફોનમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે ફોનમાં જ કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_4">સેટિંગમાં જઈને તમે અને તમારું બાળક કોઈપણ સમયે તેમની ફિંગરપ્રિન્ટનનું મૉડલ ડિલીટ કરી શકશો અથવા ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા બંધ કરી શકશો. જ્યાં સુધી ફિંગરપ્રિન્ટના મૉડલ ડિલીટ ન કરવામાં આવે, ત્યાં સુધી તેને ફોન પર સ્ટોર કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_message_learn_more">"&lt;a href='http://g.co/pixel/fingerprintunlock'&gt;g.co/pixel/fingerprintunlock&lt;/a&gt; પર વધુ જાણો."</string>
    <string name="security_settings_sfps_enroll_find_sensor_message">ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. આ ફોનની બાજુમાં આવેલું નાનું બટન છે.</string>
    <string name="security_settings_sfps_enroll_finger_center_title_immobile_overlay">દર વખતે તમારી આંગળી સહેજ ખસેડો</string>
    <string name="security_settings_sfps_enroll_fingertip_title_immobile_overlay">તમારી ફિંગરપ્રિન્ટના અન્ય વિસ્તારોને કૅપ્ચર કરવા ખસેડવાનું ચાલુ રાખો</string>
    <string name="security_settings_sfps_enroll_left_edge_title_immobile_overlay">બીજા ખૂણાથી સેન્સરને ટચ કરો</string>
    <string name="security_settings_sfps_enroll_right_edge_title_immobile_overlay">તમારી ફિંગરપ્રિન્ટના અન્ય વિસ્તારોને કૅપ્ચર કરવા તમારી આંગળી ખસેડો</string>
    <string name="security_settings_work_fingerprint_preference_title">ઑફિસ માટે ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધા</string>
    <string name="setup_fingerprint_enroll_immobile_help_continue">ચાલુ રાખો</string>
    <string name="setup_fingerprint_enroll_immobile_help_subtitle">આનાથી, અનલૉક કરવાના બહેતર અનુભવ માટે તમારી વધુ ફિંગરપ્રિન્ટ કૅપ્ચર કરવામાં સહાય મળે છે</string>
    <string name="setup_fingerprint_enroll_immobile_help_title">તમારી આંગળી ખસેડો</string>
    <string name="suggested_fingerprint_lock_settings_title">ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનો ઉપયોગ કરો</string>
</resources>
