<?xml version="1.0" encoding="utf-8"?>
<resources>
    <string name="fingerprint_unlock_set_unlock_password">પાસવર્ડ • ફિંગરપ્રિન્ટ</string>
    <string name="fingerprint_unlock_set_unlock_pattern">પૅટર્ન • ફિંગરપ્રિન્ટ</string>
    <string name="fingerprint_unlock_set_unlock_pin">પિન • ફિંગરપ્રિન્ટ</string>
    <string name="fingerprint_unlock_skip_fingerprint">ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કર્યા વિના આગળ વધો</string>
    <string name="fingerprint_unlock_title">ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધા વડે તમે તમારા ફોનને તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને અનલૉક કરી શકો છો. સુરક્ષાના કારણસર આ વિકલ્પ માટે જરૂરી છે કે બૅકઅપ સ્ક્રીન લૉક સેટ કરવામાં આવે.</string>
    <string name="security_settings_fingerprint_bad_calibration">રિપેર કરવાની સેવા આપતા પ્રદાતા અથવા g.co/pixel/fingerprintunlockની મુલાકાત લો.</string>
    <string name="security_settings_fingerprint_enroll_consent_introduction_title">ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાને મંજૂરી આપો</string>
    <string name="security_settings_fingerprint_enroll_finish_message">ફિંગરપ્રિન્ટ અનલૉક કરવાની સુવિધાનો ઉપયોગ તમારા ફોનને અનલૉક કરવા અથવા ઍપમાં તમે જ છો તે ચકાસવા માટે કરવામાં આવે છે, આ સુવિધાનો ઉપયોગ જેટલો વધુ કરવામાં આવે, તેટલી તે વધુ બહેતર બને છે</string>
    <string name="security_settings_fingerprint_enroll_introduction_title">ફિંગરપ્રિન્ટ અનલૉકનું સેટઅપ કરો</string>
    <string name="security_settings_fingerprint_preference_title">ફિંગરપ્રિન્ટ અનલૉક</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_2">એ તમે જ છો તેની ચકાસણી કરવા માટે, ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા તમારી ફિંગરપ્રિન્ટનું વિશેષ મૉડલ બનાવે છે. સેટઅપ દરમિયાન ફિંગરપ્રિન્ટનું આ મૉડલ બનાવવા માટે, તમે જુદી-જુદી સ્થિતિમાં તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ લેશો.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_3">જ્યારે તમે ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલને સુરક્ષિત રીતે તમારા ફોન પર સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ફોનમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે તમારા ફોનમાં જ કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_4">તમે સેટિંગમાં જઈને તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકો છો અથવા કોઈપણ સમયે ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરવાની સુવિધાને બંધ કરી શકો છો. જ્યાં સુધી તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ ન કરો, ત્યાં સુધી તેમને તમારા ફોનમાં સ્ટોર કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_2">એ તમારું બાળક જ છે તેની ચકાસણી કરવા માટે, ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું વિશેષ મૉડલ બનાવે છે. સેટઅપ દરમિયાન ફિંગરપ્રિન્ટનું આ મૉડલ બનાવવા માટે, તેઓ જુદી-જુદી સ્થિતિમાં તેમની ફિંગરપ્રિન્ટની છબીઓ લેશે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_3">જ્યારે તેઓ ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાનો ઉપયોગ કરે, ત્યારે તેમની ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા બાળકની ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલને સુરક્ષિત રીતે ફોન પર સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ફોનમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે ફોનમાં જ કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_4">સેટિંગમાં જઈને તમે અને તમારું બાળક કોઈપણ સમયે તેમની ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકશો અથવા ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા બંધ કરી શકશો. જ્યાં સુધી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલને ડિલીટ ન કરવામાં આવે, ત્યાં સુધી તેને ફોન પર સ્ટોર કરવામાં આવે છે.</string>
    <string name="security_settings_work_fingerprint_preference_title">ઑફિસ માટે ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધા</string>
    <string name="suggested_fingerprint_lock_settings_title">ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનો ઉપયોગ કરો</string>
    <string name="unlock_disable_frp_warning_content_password_face_fingerprint">"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખી શકે છે.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ ડિલીટ થઈ જશે. તમારા ચહેરાનું મૉડલ પણ કાયમ માટે અને સુરક્ષિત રીતે ડિલીટ કરવામાં આવશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારા ચહેરા અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_password_fingerprint">"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખી શકે છે.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ પણ ડિલીટ થઈ જશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_pattern_face_fingerprint">"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખી શકે છે.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ ડિલીટ થઈ જશે. તમારા ચહેરાનું મૉડલ પણ કાયમ માટે અને સુરક્ષિત રીતે ડિલીટ કરવામાં આવશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારા ચહેરા અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_pattern_fingerprint">"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખી શકે છે.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ પણ ડિલીટ થઈ જશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_pin_face_fingerprint">"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખી શકે છે.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ ડિલીટ થઈ જશે. તમારા ચહેરાનું મૉડલ પણ કાયમ માટે અને સુરક્ષિત રીતે ડિલીટ કરવામાં આવશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારા ચહેરા અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_pin_fingerprint">"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખી શકે છે.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ પણ ડિલીટ થઈ જશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_unknown_face_fingerprint">"ડિવાઇસની સુરક્ષાની સુવિધાઓ તમારા સ્ક્રીન લૉક વિના કામ કરશે નહીં.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ ડિલીટ થઈ જશે. તમારા ચહેરાનું મૉડલ પણ કાયમ માટે અને સુરક્ષિત રીતે ડિલીટ કરવામાં આવશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારા ચહેરા અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
    <string name="unlock_disable_frp_warning_content_unknown_fingerprint">"ડિવાઇસની સુરક્ષાની સુવિધાઓ તમારા સ્ક્રીન લૉક વિના કામ કરશે નહીં.

આમ કરવાથી તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને તેનું મૉડલ પણ ડિલીટ થઈ જશે. ઍપમાં પ્રમાણીકરણ માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."</string>
</resources>