<?xml version="1.0" encoding="utf-8"?>
<resources>
    <string name="fingerprint_acquired_imager_dirty_udfps">સેન્સર નજીકની તમારી સ્ક્રીન ક્લિન કરો</string>
    <string name="fingerprint_udfps_pre_enroll_runner_dialog_message">તમારી સ્ક્રીન પરના લીટાં, ડાઘ કે ધબ્બા કાઢી નાખવા માટે તેને લૂછી નાખો. આમ કરવાથી ફિંગરપ્રિન્ટની વધુ સાફ છબીઓ કૅપ્ચર કરવામાં સહાય મળે છે.</string>
    <string name="fingerprint_udfps_pre_enroll_runner_dialog_title">આગળ વધતા પહેલાં તમારી સ્ક્રીન સાફ કરો</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_6">"જો તમારી પાસે સ્ક્રીનગાર્ડ હોય, તો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે તમારી ફિંગરપ્રિન્ટનું સેટઅપ કરતા પહેલાં સ્ક્રીનગાર્ડ લગાડી દો.

શ્રેષ્ઠ પરિણામો માટે, 'Google માટે બનાવેલા' પ્રમાણિત સ્ક્રીનગાર્ડનો ઉપયોગ કરો. અન્ય સ્ક્રીનગાર્ડમાં, તમારી ફિંગરપ્રિન્ટ કદાચ યોગ્ય રીતે કામ કરશે નહીં."</string>
    <string name="security_settings_udfps_enroll_fingertip_title">તમારી આંગળીને ટિલ્ટ કરો અને ટેરવાથી ટચ કરો</string>
    <string name="security_settings_udfps_enroll_left_edge_title">આંગળી ફેરવો અને ડાબી કિનારીથી ટચ કરો</string>
    <string name="security_settings_udfps_enroll_right_edge_title">આંગળી ફરી ફેરવો અને જમણી કિનારીથી ટચ કરો</string>
</resources>
